Gujarat Police Constable Practice MCQ Part - 3 0.1 ને 8 વડે ભાગતા શું જવાબ આવે ? 0.00125 1.25 0.125 0.0125 0.00125 1.25 0.125 0.0125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કઈ કોમના લોકો હોળીના દિવસે આંબલી કાઢવાની રમત રમે છે ? રબારી ભરવાડ કોળી રાજપુત રબારી ભરવાડ કોળી રાજપુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને કહે છે ? એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટ આપેલ તમામ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટ આપેલ તમામ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુના અંગેના પુરાવા નાશ કરવા અંગેના ગુના બદલ સજાની ઇન્ડિયન પીનલ કોડ -1860ની કઈ કલમમાં કરવામાં આવી છે ? 198 204 218 226 198 204 218 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું સમુદાયનું લક્ષણ નથી ? નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ પરિવર્તન વસ્તી સામુદાયિક ભાવના નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ પરિવર્તન વસ્તી સામુદાયિક ભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી કઇ બાબતનો ઈન્ડિયન પીનલ કોડ - 1860માં વ્યથામાં સમાવેશ થાય છે ? આપેલ તમામ શારીરીક નિર્બળતા પેદા કરવી રોગ ઉત્પન્ન કરવો શારીરીક પીડા આપવી આપેલ તમામ શારીરીક નિર્બળતા પેદા કરવી રોગ ઉત્પન્ન કરવો શારીરીક પીડા આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP