કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ગુજરાત સરકારની ‘વતન પ્રેમ યોજના' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. રાજ્યના ગામોમાં સર્વાંગી વિકાસના વિવિધ કાર્યો અને ઉત્તમ સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે.
2. આ યોજના અંતર્ગત ડિસેમ્બર 2022 સુધીમાં 1000 કરોડના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવશે.
3. આ યોજના અંતર્ગત દેશ કે વિદેશમાં વસતા કોઈપણ દાતા અથવા ગામના વ્યક્તિના દાન અને રાજ્ય સરકારશ્રીના અનુદાનથી ગામડાઓમાં વધુ સારી સગવડો ઉભી કરવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વર્લ્ડ સ્ટેમ્પ પ્રદર્શન 'ફિલ્લાનિપ્પન 2021’નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

જાપાન
ફિલીપાઈન્સ
ઈન્ડોનેશિયા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
THE વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2022માં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે રહી ?

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી
હાર્વર્ડ યુનિવર્સિટી
કેમ્બ્રિજ યુનિવર્સિટી
ઓક્સફોર્ડ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કુંભારોને આત્મનિર્ભર બનાવવા માટે SPIN (Strengthening the Potential of India) યોજના શરૂ કરી છે ?

નીતિ આયોગ
લઘુમતી બાબતોનું મંત્રાલય
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
આકાશ મિસાઈલ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

આકાશ મિસાઈલ ભારતની પ્રથમ સ્વદેશી ઉત્પાદિત મધ્યમ રેન્જની સપાટીથી હવામાં (SAM) પ્રહાર કરતી મિસાઈલ છે.
આ મિસાઈલને મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા યુધ્ધ ટેન્ક અથવા ટ્રેક પરથી લોન્ચ કરી શકાય છે.
આ મિસાઈલ સ્વદેશી રીતે વિકસિત રાજેન્દ્ર રડાર દ્વારા સંચાલિત છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી મનોજ સરકારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ?

જેવેલિન થ્રો
બેડમિન્ટન
ડિસ્ક થ્રો
હાઈ જમ્પ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP