GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) દાઝી જવાને લીધે વ્યક્તિ બેહોશ થવાના કારણો : (1) દાઝી જવાથી અસહ્ય વેદનાને કારણે.(2) દાઝવાથી શરીરનું પ્રવાહી ઘટી જવાથી લોહીનું પરિભ્રમણ ઘટી જતાં મગજને પૂરતો ઑક્સિજન તથા ગ્લુકોઝ ન મળવાને કારણે. – આ વિકલ્પોની સત્યતા તપાસી સાચો જવાબ આપો. કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે. (1) અને (2) બંને કારણો સાચાં છે. કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે. (1) અને (2) બંને કારણો ખોટાં છે. કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે. (1) અને (2) બંને કારણો સાચાં છે. કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે. (1) અને (2) બંને કારણો ખોટાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : તમે જો ના આવો તરસ ઉરની ખૂબ છલકે વસંતતિલકા ઉપેન્દ્રવજા પૃથ્વી શિખરિણી વસંતતિલકા ઉપેન્દ્રવજા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નિપાત શોધો : પુસ્તકો મારા જ ટેબલ પર છે. પર જ મારા છે પર જ મારા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ do you visit the library every month ? How many How much How often Who How many How much How often Who ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ જણાવો : હાડમાંસ તત્પુરુષ દ્વન્દ્વ કર્મધારય દ્વિગુ તત્પુરુષ દ્વન્દ્વ કર્મધારય દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મગફળી પાકમાં બીજ માવજત માટે થાયરમ દવાનું કેટલું પ્રમાણ રાખવું જોઈએ ? 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP