GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમુદાયમાં આરોગ્ય અને પોષણના શિક્ષણ માટે કયા પ્રકારનું કાઉન્સેલીંગ ઉપયોગી હોય છે ? તે સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. (1) ઇન્ટરપર્સનલ (લાભાર્થી સાથે સીધુ) કાઉન્સેલીંગ (2) ગૃપ (સમૂહમાં) કાઉન્સેલીંગ (3) માસ કાઉન્સેલીંગ (ઘણા બધા વ્યક્તિઓ સાથે) માત્ર 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ time is left and I need ___ more minutes. Any, few Little, a few Few, a few Few, any Any, few Little, a few Few, a few Few, any ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) વિશેષણ શોધો : તેને કડક ચા પીવાની ઈચ્છા છે. છે ચા કડક તેને છે ચા કડક તેને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : રાવણવધ દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) એક સાંકેતિક ભાષામાં જો '0' ને 'E' તરીકે લખવામાં આવતું હોય અને A ને C, M ને I, S ને O, N ને P, E ને M, I ને A, P ને N, C ને S તરીકે લખવામાં આવતું હોય તો તે ભાષામાં COMPANIES કેવી રીતે લખાય ? SMINCPAMO SEINCPMIO SEINCPAMO SEIACPAMO SMINCPAMO SEINCPMIO SEINCPAMO SEIACPAMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) જન્મના પહેલા કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવી જોઈએ. તેમાં શું હોય છે ? કેલ્શિયમ (Calcium) કોલીકેલ્સીફેરોલ (Cholecalciferol) કોલેસ્ટ્રોલ (Cholesterol) કોલોસ્ટ્રમ (Colostrum) કેલ્શિયમ (Calcium) કોલીકેલ્સીફેરોલ (Cholecalciferol) કોલેસ્ટ્રોલ (Cholesterol) કોલોસ્ટ્રમ (Colostrum) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP