Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયા બે કવિઓ સુધારક યુગના છે ? (1) નર્મદ (2) દયારામ (3) દલપતરામ (4) જયંત પાઠક 1 અને 2 1 અને 4 2 અને 3 1 અને 3 1 અને 2 1 અને 4 2 અને 3 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્રપ્રદેશ ઓરિસ્સા રાજસ્થાન તેલંગાણા આંધ્રપ્રદેશ ઓરિસ્સા રાજસ્થાન તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીતિશતકની રચના કોણે કરી છે ? ભતૃહરિ જયદેવ બિલ્હણ ભારવિ ભતૃહરિ જયદેવ બિલ્હણ ભારવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Don't ___ your time, otherwise you can't progress in life. start spoil lose waste start spoil lose waste ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે, તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે ? 25, 5 વર્ષ 36, 16 વર્ષ 40, 20 વર્ષ 30, 10 વર્ષ 25, 5 વર્ષ 36, 16 વર્ષ 40, 20 વર્ષ 30, 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'નાક લીટી તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. જીદ કરવી અત્યંત દીનપણે શરણે જવું ભૂલનો સ્વીકાર કરવો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જીદ કરવી અત્યંત દીનપણે શરણે જવું ભૂલનો સ્વીકાર કરવો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP