ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ બાબતોનો કેન્દ્ર સરકારની સૂચિમાં સમાવેશ થતો ?1. સંરક્ષણ, 2. જેલો, 3. દારૂબંધી, 4. બંદરો, 5, સિંચાઇ 1,3,4 3,4 2,3,5 1,2,5 1,3,4 3,4 2,3,5 1,2,5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? માનસિંહજી રાણા કુંદનલાલ ધોળકીયા બળવંતરાય ઠાકોર કલ્યાણજી મહેતા માનસિંહજી રાણા કુંદનલાલ ધોળકીયા બળવંતરાય ઠાકોર કલ્યાણજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ? ગ્રામપંચાયત અધિનિયમ મેટ્રોપોલિટન અધિનિયમ ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ નગરપાલિકા અધિનિયમ ગ્રામપંચાયત અધિનિયમ મેટ્રોપોલિટન અધિનિયમ ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ નગરપાલિકા અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ? ચરણસિંહ ચૌધરી એચ.ડી.દેવગૌડા આઈ. કે. ગુજરાલ ચંદ્રશેખર ચરણસિંહ ચૌધરી એચ.ડી.દેવગૌડા આઈ. કે. ગુજરાલ ચંદ્રશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેન્નારેડ્ડી એન. ગોપાલાસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી આર.કે. સુબ્રહ્મણ્યમ એસ. ચેન્નારેડ્ડી એન. ગોપાલાસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી આર.કે. સુબ્રહ્મણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારે કોની ભલામણથી પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કરી ? 10મું નાણાપંચ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ આયોજન પંચ સંસદનો ઠરાવ 10મું નાણાપંચ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ આયોજન પંચ સંસદનો ઠરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP