કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નીચેનામાંથી કયા દેશો વચ્ચે માલાબાર યુદ્ધાભ્યાસ યોજાયો હતો ?1. ભારત 2. જાપાન 3. ઓસ્ટ્રેલિયા 4. અમેરિકા 5. રશિયા માત્ર 1,2,3,4 માત્ર 1,2,4 માત્ર 1,3,5 માત્ર 1,2,3,5 માત્ર 1,2,3,4 માત્ર 1,2,4 માત્ર 1,3,5 માત્ર 1,2,3,5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલ ૧૨મી BRICS શિખર સંમેલનની યજમાનની કયા દેશે કરી હતી ? ચીન ભારત રશિયા બ્રાઝિલ ચીન ભારત રશિયા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પર્સન ઓફ ધ યર' તરીકે PETA એ કયા અભિનેતાની તાજેતરમાં પસંદગી કરી હતી ? શ્રી અક્ષય કુમાર શ્રી જ્હોન અબ્રાહમ શ્રી અમિતાભ બચ્ચન શ્રી આમિર ખાન શ્રી અક્ષય કુમાર શ્રી જ્હોન અબ્રાહમ શ્રી અમિતાભ બચ્ચન શ્રી આમિર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશો સાથે ત્રિપક્ષીય નોસેના યુદ્ધાભ્યાસ STIMEX-20 યોજ્યો ?૧. થાઇલેંડ૨. સિંગાપુર૩. રશિયા૪. બાંગ્લાદેશ માત્ર ૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧,૩ માત્ર ૩,૪ માત્ર ૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧,૩ માત્ર ૩,૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સેનેટરી પેડ્સ જેવી પિરિયડ પ્રોડક્ટ તમામ મહિલાઓને ફ્રીમાં ઉપલબ્ધ કરાવવા માટે કાયદો ઘડનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? નેધરલેન્ડ ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ સ્વિટ્ઝર્લૅન્ડ નેધરલેન્ડ ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ સ્વિટ્ઝર્લૅન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા રાજ્યની હાઈકોર્ટે તાજેતરમાં 'ઇ સેવા કેન્દ્ર' નું ઉદઘાટન કર્યું છે ? પશ્ચિમ બંગાળ ત્રિપુરા આમાંથી કોઈ નહિ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ત્રિપુરા આમાંથી કોઈ નહિ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP