સામાન્ય જ્ઞાન (GK) કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ? 1. મહાવીર સ્વામી 2. પાર્શ્વનાથ3. નેમિનાથ 4. શાંતિનાથ 5. સંભવનાથ માત્ર 1,2,3,4 માત્ર 2,3,4 આપેલ તમામ માત્ર 1,2,3 માત્ર 1,2,3,4 માત્ર 2,3,4 આપેલ તમામ માત્ર 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના કયા રાજ્યમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી ? ગુજરાત રાજસ્થાન ઝારખંડ મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન ઝારખંડ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં 11મી-12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ___ કાગળ ખાસ વપરાતો હતો. બલારપુટી સાંગનેરી બાલાસોરી સતીયા બલારપુટી સાંગનેરી બાલાસોરી સતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? રમત-જગત રાજકારણ કોર્પોરેશન કંપની ફિલ્મ રમત-જગત રાજકારણ કોર્પોરેશન કંપની ફિલ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ? શ્રીમતી શિરિમાઓ ભંડાર નાઈકે ગોલ્ડામાયર એકવીનો શ્રીમતી નેવીન શ્રીમતી શિરિમાઓ ભંડાર નાઈકે ગોલ્ડામાયર એકવીનો શ્રીમતી નેવીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ? 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP