GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?
1.સપ્ત - માતૃકા શિલ્પકૃતિએ ગુજરાતમાં પ્રખ્યાત છે.
2. સપ્ત - માતૃકાની પૂજા એ ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમ્યાન શરૂ થઈ હતી.
3. સપ્ત - માતૃકા સામાન્ય રીતે એકજ પેનલમાં કોતરવામાં આવે છે.
4. સપ્ત - માતૃકા મંદિરો એ ગુજરાતમાં પચ્ચતર (Pachhtar) આડોદર અને બાલેજ ખાતે સ્થિત છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય જીવન વીમા નિગમ એ વૈશ્વિક સ્તરે ___ ક્રમની સૌથી વધુ મહત્ત્વની (Valuable) અને ___ ક્રમની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બની.

3જા અને 10મા
આપેલ પૈકી કોઈ નહીં
10મા અને 3જા
15મા અને 2જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સમગ્ર ભારતમાં ___ દરમ્યાન “પોષણ પખવાડા’’ ની ઉજવણી કરી.

16 થી 31 માર્ચ, 2021
1 થી 15 માર્ચ, 2021
15 થી 30 એપ્રિલ, 2021
1 થી 15 એપ્રિલ, 2021

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતનો નીચેના પૈકીનો કયા જિલ્લો ગાઢ પાનખર (ભેજવાળા, શુષ્ક, કાંટાળા) જંગલના આચ્છાદનનો વધુ વિસ્તાર ધરાવે છે ?

સાબરકાંઠા
ડાંગ
જૂનાગઢ
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP