GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આંદાબાર અને નિકોબાર ટાપુઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે.
2. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં જ્વાળામુખી આવેલું છે.
3. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં પરવાળા (Coral) તળીયાં મળે છે.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં સમાચારોમાં સ્કવેર કિલોમીટર એરે (Square Kilometer Array) છે. આ ___ છે.

ગ્લેશિયરમાં હિમપ્રપાતોનું માપ
એક ચોરસ કિલોમીટરમાં કોવિડ દર્દીઓની સંખ્યા
આપેલ પૈકી એક પણ નહીં
વિશાળ સંખ્યામાં રીસીવરો ધરાવતું ટેલીસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સમશીતોષ્ણ ચક્રવાતમાં હવા ___ ફૂંકાય છે.

કેન્દ્રથી ઘેરાવા તરફ
બંને બાજુઓથી
ઘેરાવાથી કેન્દ્ર તરફ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વાહનોની હેડલાઈટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે કારણ કે ___

તે બલ્બમાંથી નજીકના વાહનો પર પ્રકાશ કેન્દ્રીત કરે છે.
સમાંતર કિરણો મોકલે છે.
આપેલ પૈકી એક પણ નહીં
હેડલાઈટના આકારમાં વ્યવસ્થિત રીતે બંધ બેસતો આવી જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ચંદ્રયાન-I મિશનનું ધ્યેય ___ હતું / હતાં.

કેમીકલ મેપીંગ દ્વારા વિવિધ ભૂસ્તરશાસ્ત્રીય એકમોને ઓળખવા.
આપેલ તમામ
ચંદ્રની નજીકની અને દૂરની બાજુઓનો 3D એટલાસ બનાવવો.
ચંદ્રના પોપડા (Crust) નું સ્વરૂપ નક્કી કરવામાં મદદરૂપ થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP