Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જોડકાં જોડો.
1. પૃથ્વીવલ્લભ
2. ગંગોત્રી
૩. સ્નેહમુદ્રા
4. માટીનું ઘર
a. વર્ષા અડાલજા
b. ગોવર્ધનરામ ત્રિપાઠી
c. ઉમાશંકર જોશી
d. કનૈયાલાલ મુન્શી

1 - a. 2 - b, 3 - c, 4 - d
1 - d‚ 2 - c, 3 - b, 4 - a
1 - a‚ 2 - b, 3 – d, 4 - c
1 - d‚ 2 - c, 3 - a, 4 - b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેઈન્જ (UNFCCC) દ્વારા ઈનીશીયલ નેશનલી ડીટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશન્સ સીન્થેસીસ રીપોર્ટ જારી કરવામાં આવ્યો. આ અહેવાલ ___ ખાતે યોજાનાર આગામી ___ માટે દેશોના આબોહવા પગલાઓનું માપન કરે છે.

વેનિસ, COP26
ગ્લાસગૌ, COP26
મદાગાસ્કર, COP25
માદ્દીદ, COP25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ત્રિપિટકમાં ગૌતમ બુધ્ધ સ્વયંનો ઉલ્લેખ કરવા માટે
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ગૌતમ બુધ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. મૂળ ધાતુઓને કૃત્રિમ પરમાણુ કિરણોત્સર્ગ દ્વારા સોનામાં ફેરવી શકાય છે.
2. લેસર હિરામાં પણ કાણાં પાડી શકે છે.
3. કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટવાથી ઘર્ષણ વધે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP