કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
1. તાજેતરમાં ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ-2020ની બીજી આવૃત્તિ જાહેર કરવામાં આવી.
2. ઈન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવે છે.
3. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-2020માં મોટા રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે.
ઉકત વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.

1,2,3
માત્ર 1,2
માત્ર 1,3
માત્ર 2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં 19 જાન્યુઆરીના રોજ ત્રિપુરામાં 43મો કોકબોરોક દિવસ મનાવાયો. 'કોકબોરોક' શું છે ?

ત્રિપુરાની સ્થાનિક જાતિ
ત્રિપુરાની મૂળભાષા
ત્રિપુરાની આદિવાસી જાતિ
ત્રિપુરાનો સાંસ્કૃતિક તહેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા બે રાજ્ય વચ્ચે વિશ્વની પ્રથમ ડબલ સ્ટેક લોન્ગ હોલ 1.5 કિ.મી. કન્ટેનર ટ્રેન શરૂ કરવામાં આવી ?

પંજાબ - મહારાષ્ટ્ર
હરિયાણા - રાજસ્થાન
મધ્ય પ્રદેશ - હરિયાણા
ગુજરાત - મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP