વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1 મીટર ___ નેનો મીટર 10⁶ 10⁷ 10⁹ 10⁸ 10⁶ 10⁷ 10⁹ 10⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરાએ 2008 માં એક સાથે 10 ઉપગ્રહોની સફળ રીતે પ્રસ્થાપિત કર્યા. એ સફળતા પ્રક્ષેપણ યાન દ્વારા મળતી હતી ? PSLV C 6 PSLV C 8 PSLV C 9 PSLV C 7 PSLV C 6 PSLV C 8 PSLV C 9 PSLV C 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લાંગ્રાજ બિંદુનો અર્થ શું થાય ? પૃથ્વીના કેન્દ્રબિંદુને ભ્રાંગ્રાંજ બિંદુ કહે છે. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ ન્યૂનતમ હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર તથા સૂર્ય બંને દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ એક સમાન હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ હોય. પૃથ્વીના કેન્દ્રબિંદુને ભ્રાંગ્રાંજ બિંદુ કહે છે. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ ન્યૂનતમ હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર તથા સૂર્ય બંને દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ એક સમાન હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GIS નું આખું નામ શું છે ? Ganga information system Geographically integrated system Geographic information system General integrated system Ganga information system Geographically integrated system Geographic information system General integrated system ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "સતીષ ધવન સ્પેસ સેન્ટર" ક્યાં રાજ્યમાં આવેલું છે ? (SDSC) આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ ગુજરાત તમિલનાડુ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની મિસાઈલ પૈકી કઈ મિસાઈલ / મિસાઈલ્સ સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ હેઠળ તૈયાર કરાયેલ નથી ?(1) અગ્નિ – 3(2) K-15(3) અગ્નિ-4(4)આકાશ(5) બ્રહ્મોસ 2 અને 5 2, 3, 4 અને 5 2, 3 અને 5 1 અને 4 2 અને 5 2, 3, 4 અને 5 2, 3 અને 5 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP