કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેનામાંથી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ 1 નવેમ્બરે મનાવાય છે ? આપેલ તમામ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ આપેલ તમામ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) યુરોપિયન સંસદે ક્યા દેશને આતંકવાદના પ્રાયોજક તરીકે જાહેર કર્યો ? રશિયા પાકિસ્તાન ઈઝરાયેલ ઈરાન રશિયા પાકિસ્તાન ઈઝરાયેલ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day For the Elimination of violence against women) ક્યારે મનાવાય છે ? 24 નવેમ્બર 23 નવેમ્બર 21 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 23 નવેમ્બર 21 નવેમ્બર 25 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થાને શિક્ષણ કાર્યો બદલ ઈન્દિરા ગાંધી પુરસ્કાર મળ્યો ? સ્વદેશ સેવા ભારત પ્રથમ એજ્યુ. ફાઉન્ડેશન એન્જલ એજ્યુકેશન ફાઉન્ડેશન સ્વદેશ સેવા ભારત પ્રથમ એજ્યુ. ફાઉન્ડેશન એન્જલ એજ્યુકેશન ફાઉન્ડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) G20 શિખર સંમેલન 2022માં ક્યા દેશે જસ્ટ એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશિપ (JEPT) પર હસ્તાક્ષર કર્યા ? કેનેડા સિંગાપુર ઈન્ડોનેશિયા ભારત કેનેડા સિંગાપુર ઈન્ડોનેશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. આપેલ તમામ IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. આપેલ તમામ IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP