GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જ્યાં સુધી તેમનો ઉત્તરાધિકારી હોદ્દો ના સંભાળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ તેમનું પદ તેમની 5 વર્ષની મુદત બાદ ધારણ કરી શકે છે.
2. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા લગત ઠરાવ સૌ પ્રથમ ફક્ત રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે.
3. દૂર કરવાનો ઠરાવ ઓછામાં ઓછી 30 દિવસની આગોતરી નોટીસ અપાયા સિવાય રજૂ કરી શકાશે નહીં.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક પોલા ગોળાનો આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે 4 સેમી અને 8 સેમી છે. જો તેને આંગળી એક પાયાનો વ્યાસ 8 સેમી હોય એવા શંકુમાં પરિવર્તિત કરવામાં આવે તો તે શંકુની ઉંચાઈ કેટલી થશે ?

9.6 સેમી
18 સેમી
14 સેમી
15 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
બ્રિટીશ શાસન દરમ્યાન નીચેના પૈકી કઈ વસુલાત પધ્ધતિ / પધ્ધતિઓમાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંપર્ક હતો ?

આપેલ પૈકી કોઈ નહીં
મહાલવારી
આપેલ બંને
રૈયતવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP