સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખાને 1-7-2018 ના રોજ 2,00,000નું ફર્નિચર મોકલવામાં આવ્યું. ઘસારાનો દર 15% છે તો સીધી લીટીની પદ્ધતિએ 31-3-2019 ના રોજ ઘસારાની રકમ કેટલી થાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વ્યવસ્થાતંત્રીય માહિતીસંચારને અસરકારક બનાવવા માટેનાં પરિબળો ___ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોર્પોરેટ લાઈફ ટાઈમ અચિવેર્મેટ એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શબ્દોને પ્રતિલિપિ સ્વરૂપે સંદેશો મોકલવાનો રસ્તો ___ માહિતીસંચાર તરીકે ઓળખાય છે.