ભારતનું બંધારણ (Constitution Of India) એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે ? નીતિ કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત સાંકેતિક કાપ દરખાસ્ત શાખ કાપ દરખાસ્ત નીતિ કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત સાંકેતિક કાપ દરખાસ્ત શાખ કાપ દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ? 26 જાન્યુઆરી 1950 9 ડીસેમ્બર 1946 એકેય નહીં 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 9 ડીસેમ્બર 1946 એકેય નહીં 26 નવેમ્બર 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ? અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ? રાજ્યપાલ મુખ્યમંત્રી લોકસભાના સ્પીકર વિધાનસભાના સ્પીકર રાજ્યપાલ મુખ્યમંત્રી લોકસભાના સ્પીકર વિધાનસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ : 6 વર્ષનો હોય છે. 5 વર્ષનો હોય છે. 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય જેમ લોકસભામાં છે એમ 6 વર્ષનો હોય છે. 5 વર્ષનો હોય છે. 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય જેમ લોકસભામાં છે એમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 10% 15% 20% 5% 10% 15% 20% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP