Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા દેશે પરમાણુ સક્ષમ જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ 'શાહીન 1-A' પરીક્ષણ કર્યું ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતે કયા દેશમાં આયોજિત બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ ડેઝર્ટ ફ્લેગ VIમાં ભાગ લીધો ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં આયોજિત ગ્લોબલ બાયો ઈન્ડિયા 2021ની બીજી આવૃત્તિની થીમ શું હતી ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં એનાયત કરવામાં આવેલો સ્વાધીનતા પુરસ્કાર કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP