GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 1 kilo bytes એટલે કેટલા Bytes થાય છે ? 1048 1000 1024 1090 1048 1000 1024 1090 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભદ્રંભદ્રં’ નવલકથા કયા સાહિત્યકારની રચના છે ? કરસનદાસ મૂળજી મહિપતરામ રૂપરામ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી કરસનદાસ મૂળજી મહિપતરામ રૂપરામ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "પરોણો” આ શબ્દ નીચેનામાંથી કોનો સમાનાર્થી શબ્દ છે ? ચતુર અતિથિ ઘોડો કમળ ચતુર અતિથિ ઘોડો કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ? ગળાના હાડકાં આગળ ત્રિમસ્તક સ્નાયુ પાસે ઘા ની ઉપલી બાજુએ દ્વિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ત્રિમસ્તક સ્નાયુ પાસે ઘા ની ઉપલી બાજુએ દ્વિમસ્તક સ્નાયુ પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 સ્થાયી RAM ને સામાન્ય રીતે ___ તરીકે ઓળખવામાં આવે છે. Static RAM Single RAM Standard RAM Simple RAM Static RAM Single RAM Standard RAM Simple RAM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Arrange the jumbled parts to make meaningful sentence :"Your purse?/did you/where/find" Did you find your purse where ? Where your purse you did find ? Where you find did your purse ? Where did you find your purse ? Did you find your purse where ? Where your purse you did find ? Where you find did your purse ? Where did you find your purse ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP