GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કોનો મૂડી-આવક (Capital Receipts)માં સમાવેશ થાય છે ?
1. દેશના બજારમાંથી મેળવેલી લોન
2. વિદેશમાંથી મેળવેલી લોન
3. રાજ્ય સરકારોને આપેલી લોનની આવેલી વસુલાત

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ખાનગી સભ્યો (private members) પણ સંસદમાં નાણા વિધેયક રજૂ કરી શકે છે.
2. રાજ્યસભા દ્વારા સાદુ વિધેયક વધુમાં વધુ છ મહીનાના સમયગાળા સુધી રોકી શકાય છે.
3. જો લોકસભા રાજ્યસભા દ્વારા નાણા વિધેયકમાં કરવામાં આવેલી ભલામણો સ્વીકારે તો તે વિધેયક લોકસભામાં ફરીથી પસાર કરવું પડે છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્રેન્ટ સૂચિ ___ સાથે સંબંધિત છે.

સોનાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ)
તાંબાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ)
ક્રૂડ તેલની કિંમતો
શીપીંગ રેટ ઈન્ડેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP