Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સંખ્યાને 10% વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં... 1% ઓછી થાય 1% વધે કોઈ ફેર ના પડે 0.1% વધે 1% ઓછી થાય 1% વધે કોઈ ફેર ના પડે 0.1% વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? નાથાલાલ દવે પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી મનોહર ત્રિવેદી નાથાલાલ દવે પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વસતીના કદની દષ્ટિએ જાપાન કયા ક્રમે આવે છે ? નવમા આઠમા દસમા સાતમા નવમા આઠમા દસમા સાતમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'કાકા સાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર બાલડષ્ણે દત્તાત્રેય કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર બાલડષ્ણે દત્તાત્રેય કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડી)ને શું કહે છે ? બર્મિકા ધર્મિકા શર્મિકા હર્મિકા બર્મિકા ધર્મિકા શર્મિકા હર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? બ્રહ્મગુપ્તને આર્યભટ્ટને વરાહમિહિરને ભાસ્કરાચાર્યને બ્રહ્મગુપ્તને આર્યભટ્ટને વરાહમિહિરને ભાસ્કરાચાર્યને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP