Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું ?

1985, નવી દિલ્હી
2007, આસામ
1997, કર્ણાટક
2015, કેરાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કુસ્તીમાં ઓલમ્પીકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?

સાક્ષી મલિક
ગીતા ફોગટ
પી.વી. સંધુ
દીપીકા કુમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા પ્રથમ ભારતીયે પેરાઓલમ્પીકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ?

વરૂણ ભાટી
મૅરીચયન તેગવેલુ
દેવેન્દ્ર જાજરીયા
રાજેન્દ્ર સિંહ રાહેલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP