Talati Practice MCQ Part - 1 એક રાશી જે બે વર્ષ પછી 10%ના ચક્રવૃદ્ધિ વ્યાજ દર પર રૂા.2420 છે, તો તે મૂળ રાશી શોધો. રૂા.1500 રૂા.1000 રૂા.2000 રૂા.2500 રૂા.1500 રૂા.1000 રૂા.2000 રૂા.2500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સ્વસ્થ ભારત યાત્રા અંતર્ગત જાહેર કરવામાં આવેલા પુરસ્કારોમાંથી ઓવર ઓલ સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર કયા રાજ્યને મળ્યો છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 લીલાવતી જીવનકલા કોની કૃતિ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ત્રણ ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો ___ થી હંમેશા વિભાજિત હોય. 15 3 21 9 15 3 21 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સમાસ ઓળખાવો :– દેહલતા કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 There is no ___ evidence to support assertion. Facetious Factual Facile Fictitious Facetious Factual Facile Fictitious ANSWER DOWNLOAD GUJARATI MCQ APP