Revenue Talati Exam Paper (28-02-2016)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષેણ ચંદ્રરાજ” કહીને પોતાના શબ્દોમાં ક્યા કવિએ બિરદાવ્યા હતા ?
Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) National Science Day (b) World Environment Day (c) National Energy Conservation Day (d) World diabetes Day (1) 14 December (2) 5 June (3) 14 November (4) 28 February
Revenue Talati Exam Paper (28-02-2016)
તાજેતરમાં “ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ' દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ?