Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયા જિલ્લામાં ઘુડખર જોવા મળતું નથી ?

કચ્છ
બનાસકાંઠા
પાટણ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પ્રાચીન કાળમાં જોજાકભુક્તિ નામથી કયો પ્રદેશ જાણીતો હતો ?

માળવા
અણહિલવાડ
કનોજ
બુંદેલખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP