કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા દેશ દ્વારા આફ્રિકામાં ચલાવવામાં આવેલા 10 વર્ષ લાંબા ઓપરેશન બરખાનેને બંધ કરાયું ?

ફ્રાન્સ
ઈંગ્લેન્ડ
રશિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતે ક્યા શહેરમાં આયોજિત બીજી BIMSTEC કૃષિ મંત્રીઓની બેઠકની મેજબાની કરી ?

મુંબઈ
ગાંધીનગર
હૈદરાબાદ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP