Talati Practice MCQ Part - 1 10 વસ્તુની પડતર કિંમત 9 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે. તો નફો /ખોટના % જણાવો. 11(1/9)% નફો 10% ખોટ 10% નફો 11(1/9)% ખોટ 11(1/9)% નફો 10% ખોટ 10% નફો 11(1/9)% ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુ. 233 - 245 અ.નુ. 269 – 279 અનુ. 256 - 263 અનુ. 245 - 255 અનુ. 233 - 245 અ.નુ. 269 – 279 અનુ. 256 - 263 અનુ. 245 - 255 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પાંચ ગામોની અંદર અકબરપુર મોહકપુરથી નાનું છે. મોહગામથી વિલાની મોટું છે અને શ્યામગઢી અકબરપુરથી મોટું છે પરંતુ મોહગામ જેટલું નાનું નથી. નીચેનામાંથી વધારે મોટું ગામ કયું છે ? શ્યામગઢી મોહકપુર વિલાની મોહગામ શ્યામગઢી મોહકપુર વિલાની મોહગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? દલપતરામ પ્રેમાનંદ શામળ નર્મદ દલપતરામ પ્રેમાનંદ શામળ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ? સુરત રાજકોટ મોરબી અમદાવાદ સુરત રાજકોટ મોરબી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ? પ્રેમાનંદ મીરાંબાઈ ઉમાશંકર જોશી નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ ઉમાશંકર જોશી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP