સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર [(પ્રેફરન્સ શેરમૂડી + ડિબેન્ચર) ÷ ઓર્ડિનરી શેરમૂડી] × 100 = ? વળતર ગુણોત્તર માલિકી ગુણોત્તર ચાલુ ગુણોત્તર ગિયરિંગ ગુણોત્તર વળતર ગુણોત્તર માલિકી ગુણોત્તર ચાલુ ગુણોત્તર ગિયરિંગ ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ? જો પૂરતો નફો હોય તો જ એસેસીના અંગત ખર્ચા ધંધાની આવક સામે મજરે મળી શકે. નિષ્ક્રિય ભાગીદારને ચૂકવેલ બોનસ પેઢીનો મજરે મળે તેવો ખર્ચ ગણાય નહીં ધંધાકીય હેતુ માટે લોન મેળવવા અંગે ચુકવેલ કમિશન મૂડી પ્રકૃતિનો ખર્ચ હોવાથી મજરે મળે એવો ખર્ચ ગણાય નહીં નવા પ્લાન્ટ અને મશીનરીની ગોઠવણી અંગે એન્જિનિયરને ચૂકવેલ પગાર મજરે મળે મળે તેવો ધંધાકીય ખર્ચ ગણાય. જો પૂરતો નફો હોય તો જ એસેસીના અંગત ખર્ચા ધંધાની આવક સામે મજરે મળી શકે. નિષ્ક્રિય ભાગીદારને ચૂકવેલ બોનસ પેઢીનો મજરે મળે તેવો ખર્ચ ગણાય નહીં ધંધાકીય હેતુ માટે લોન મેળવવા અંગે ચુકવેલ કમિશન મૂડી પ્રકૃતિનો ખર્ચ હોવાથી મજરે મળે એવો ખર્ચ ગણાય નહીં નવા પ્લાન્ટ અને મશીનરીની ગોઠવણી અંગે એન્જિનિયરને ચૂકવેલ પગાર મજરે મળે મળે તેવો ધંધાકીય ખર્ચ ગણાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રોવિન્સિયલ ઈન્સોલ્વન્સી એક્ટ મુજબ નાદારી અંગે કાનૂની હિસાબી કાર્યવાહી કરતા અધિકારીને ___ કહે છે. કૅશિયર ઓફિસિયલ એસાઈની રિસીવર લિક્વિડેટર કૅશિયર ઓફિસિયલ એસાઈની રિસીવર લિક્વિડેટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ટ્રેઝરી બિલ્સ આપેલ પૈકી એક પણ નહીં કોમર્શિયલ બૅન્ક વતી RBI બહાર પાડે છે. RBI વતી કેન્દ્ર સરકાર બહાર પાડે છે. RBI દ્વારા કેન્દ્ર સરકાર વતી બહાર પાડે છે. આપેલ પૈકી એક પણ નહીં કોમર્શિયલ બૅન્ક વતી RBI બહાર પાડે છે. RBI વતી કેન્દ્ર સરકાર બહાર પાડે છે. RBI દ્વારા કેન્દ્ર સરકાર વતી બહાર પાડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ડિરેક્ટરનો પ્રકાર નથી : નિષ્ક્રિય બિન વહીવટીય સ્વતંત્ર વહીવટીય નિષ્ક્રિય બિન વહીવટીય સ્વતંત્ર વહીવટીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટરે કયું માસિક રિટર્ન ભરવાનું હોય છે ? GSTR-6 GSTR-1 GSTR-4 GSTR-2 GSTR-6 GSTR-1 GSTR-4 GSTR-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP