સાદું રૂપ અને બીજગણિત
100 વ્યક્તિના સમૂહમાં 45 વ્યક્તિ ચા પીવે છે, પરંતુ કોફી પીતા નથી. 40 વ્યકિત કોફી પીવે છે, પરંતુ ચા પીતા નથી, 10 વ્યકિત ચા કે કોફી કાંઈ પીતા નથી. તો ચા અને કોફી બન્ને પીનારાની સંખ્યા કેટલી ?
સાદું રૂપ અને બીજગણિત
43 / (2⁴×5³) આ સંખ્યામાં કેટલા અંક પહેલા દશાંશ ચિહ્ન હશે ?
સાદું રૂપ અને બીજગણિત
એક સંખ્યામાં 12 ઉમેરી 13 વડે ભાગીએ અથવા તેજ સંખ્યામાંથી 12 બાદ કરી 7 વડે ભાગીએ, તો જવાબ સરખા આવે છે. તે સંખ્યા શોધો.
સાદું રૂપ અને બીજગણિત
P(x) = x³ + 2x² + 6x + 5 હોય તો P(-1) નું મૂલ્ય શોધો.
સાદું રૂપ અને બીજગણિત
બે અંકની એક સંખ્યાનો એકમનો અંક 3x અને દશકનો અંક 2x હોય તો તે સંખ્યા કઈ હશે ?