Talati Practice MCQ Part - 7 રૂા. 1000નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 30 31 34 32 30 31 34 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ? સસરો-જમાઈ ભાઈ-ભાઈ સાળો-બનેવી પિતા-પુત્ર સસરો-જમાઈ ભાઈ-ભાઈ સાળો-બનેવી પિતા-પુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દસમૂહ : ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન અખાત ભૂશિર સામુદ્રધુની બેટ અખાત ભૂશિર સામુદ્રધુની બેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિટામીન B12 ની ઉણપથી નીચે પૈકી કયો રોગ થઈ શકે ? સિકલસેલ એનિમીયા મેગાલોબ્લાસ્ટીક એનિમીયા હિમોલાયટીક એનિમીયા એપ્લસ્ટિક એનિમીયા સિકલસેલ એનિમીયા મેગાલોબ્લાસ્ટીક એનિમીયા હિમોલાયટીક એનિમીયા એપ્લસ્ટિક એનિમીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 You are too small to take the kite. (Transformation) You are not big to take the kite You should not take the kite becauseyou are small. You are so small that you can't take the kite None of the three mentioned here You are not big to take the kite You should not take the kite becauseyou are small. You are so small that you can't take the kite None of the three mentioned here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દસમૂહ - કોઈનીય મદદ વિના આડેધડ ચાલતો વહીવટ. અરાજકતા લોકશાહી વહીવટીય શ્રીમંતશાહીડ અરાજકતા લોકશાહી વહીવટીય શ્રીમંતશાહીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP