કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન કરનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની ? પુનમ યાદવ મિતાલી રાજ સ્મૃતિ મંધાના હરમનપ્રિત કોર પુનમ યાદવ મિતાલી રાજ સ્મૃતિ મંધાના હરમનપ્રિત કોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સરસ આજીવિકા મેળા 2021નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? ગુવાહાટી, આસામ ભુવનેશ્વર, ઓડિશા ગુરુગ્રામ, હરિયાણા નોઈડા, ઉત્તર પ્રદેશ ગુવાહાટી, આસામ ભુવનેશ્વર, ઓડિશા ગુરુગ્રામ, હરિયાણા નોઈડા, ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે આર્કટિક ક્ષેત્રમાં જળવાયુ પરિવર્તનની દેખરેખ માટે 'આર્કટિક-M' ઉપગ્રહ લૉન્ચ કર્યો ? જાપાન ફાન્સ રશિયા અમેરિકા જાપાન ફાન્સ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઘાસચારા સ્વાવલંબન યોજના હેઠળ કયા જિલ્લામાં 2,440 હેક્ટર ઘાસિયા મેદાનોને પુન:જીવિત કરાશે ? કચ્છ વલસાડ જુનાગઢ પોરબંદર કચ્છ વલસાડ જુનાગઢ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એ. પી. માહેશ્વરી એન. એસ. શૃંગલા પી.કે.સિન્હા એમ. એ. ગણપતિ એ. પી. માહેશ્વરી એન. એસ. શૃંગલા પી.કે.સિન્હા એમ. એ. ગણપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેમ્બ્રિજ એનર્જી રીસર્ચ એસોસિએટ (CERA) દ્વારા ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? જો બિડેન વ્લાદિમીર પુનીત નરેન્દ્ર મોદી બોરિસ જોન્સન જો બિડેન વ્લાદિમીર પુનીત નરેન્દ્ર મોદી બોરિસ જોન્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP