ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : પુનર્ + અવતાર પુર્નઅવતાર પુનર્વતાર પુનવતાર પુનરવતાર પુર્નઅવતાર પુનર્વતાર પુનવતાર પુનરવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહનો પર્યાય ન હોય એવો શબ્દ શોધો. વનરાજ સાવજ કેસરી કપિલ વનરાજ સાવજ કેસરી કપિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? હું તો મળીશ જ. તે આવે તો કંઈક ગમે. ક્યાંક મળો તો રોકી લેજો. તેં કહ્યું હોત તો અમે આવત. હું તો મળીશ જ. તે આવે તો કંઈક ગમે. ક્યાંક મળો તો રોકી લેજો. તેં કહ્યું હોત તો અમે આવત. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રગટ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ? જાણીતો પ્રચ્છન્ન જાહેર ખુલ્લું જાણીતો પ્રચ્છન્ન જાહેર ખુલ્લું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો. વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે ફુલના જાણે શોભે ગાલિયા ઊંઘતાને પાયે પગની જેલ હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે ફુલના જાણે શોભે ગાલિયા ઊંઘતાને પાયે પગની જેલ હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂબ અભિમાન આવી જવું' માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ? પગ ધરતી પર ન રહેવા પગ પાછા પડવા પગ ભારે થવો પગ જમાવવો પગ ધરતી પર ન રહેવા પગ પાછા પડવા પગ ભારે થવો પગ જમાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP