ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એક નથી વાદળી' - પંક્તિનો છંદ જણાવો. સ્ત્રગ્ધરા અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત હરિણી સ્ત્રગ્ધરા અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાંધી મૂઠી લાખની' કહેવતનો અર્થ દર્શાવવો. મુઠીમાં પૈસા રાખી શકાય રહસ્ય છુપાયેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોય બંધ મુઠીથી કોઇને મારી શકાય મુઠીમાં રાખેલી વસ્તુને ખોલતા બધા જોઇ શકે મુઠીમાં પૈસા રાખી શકાય રહસ્ય છુપાયેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોય બંધ મુઠીથી કોઇને મારી શકાય મુઠીમાં રાખેલી વસ્તુને ખોલતા બધા જોઇ શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત, ભ, જ, જ, ગાગા' કયા છંદનું બંધારણ છે ? વસંતતિલકા અનુષ્ટુપ હરિણી મંદાક્રાંતા વસંતતિલકા અનુષ્ટુપ હરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતાનો ભાવ એટલે .... ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' - પંક્તિનો છંદ ઓળખાવો. મનહર પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા મનહર પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ? દોહરો સોરઠો ચોપાઈ હરિગીત દોહરો સોરઠો ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP