ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મનહર છંદની બંને પંક્તિ મળીને કેટલા અક્ષર હોય છે ? 30 32 31 33 30 32 31 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. વાલમિકી વાલ્મીકી વાલ્મિકી વાલ્મીકિ વાલમિકી વાલ્મીકી વાલ્મિકી વાલ્મીકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસયુકત શબ્દ અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ શોધો. સપ્તાહ - દ્વિગુ હિતેચ્છુ - બહુવ્રીહિ વિશ્વવાડી - કર્મધારય ચાયપાઉ - ઉપપદ સપ્તાહ - દ્વિગુ હિતેચ્છુ - બહુવ્રીહિ વિશ્વવાડી - કર્મધારય ચાયપાઉ - ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. અંગરક્ષક અં + ગ્ + આ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + શ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + સ્ + અ + ક્ અં + ગ્ + આ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + શ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + સ્ + અ + ક્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય ___ સાવલી ઝાવલી અવલી કવલી સાવલી ઝાવલી અવલી કવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ ચિત્રો કોણે દોર્યા ? વાક્યમાં કોણે કર્તા-પદ નીચે પૈકી શું છે ? સંજ્ઞા સર્વનામ કૃદંત વિશેષણ સંજ્ઞા સર્વનામ કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP