• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવત ઓળખી બતાવો.

ગળથૂથીમાં મળવું
ભીંત ભૂલવી
જીવ હેઠો બેસવો
ખાલી ચણો વાગે ઘણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“આજ-કાલ તો લોકો કેવળ પૈસા ખાતર જ વ્યવહાર સાચવે છે." - વાકયમાંથી નિપાત શોધો.

તો
કેવળ
આપેલ તમામ
જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદભ્રષ્ટ કયો સમાસ છે ?

કર્મધારય
તત્પુરુષ
દ્વિગુ
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો અર્થાલંકાર નથી ?

શ્લેષ
યમક
વ્યતિરેક
દ્રષ્ટાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંજ્ઞાનો પ્રકાર લખો. 'તેના મોં પર (હાસ્ય) રેલાઈ ગયું.'

જાતિવાચક
ભાવવાચક
વ્યક્તિ વાચક
સમૂહવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દની છૂટી પાડેલી સાચી સંધિ જણાવો.
ધર્મિષ્ઠ

ધર્મ + ઇષ્ઠ
ધમ + રિષ્ઠ
ધમ + ઈષ્ઠ
ધર્મિ + ઇષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 પદપ્રત્યય GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US