Gujarat Police Constable Practice MCQ Part - 2 (10)¹⁵⁰ ÷ (10)¹⁴⁶ = ___ 10,000 1,00,000 1000 100 10,000 1,00,000 1000 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લીની પર્વતમાળામાં થતો નથી ? રતનમહાલનો ડુંગર જેસોરની ટેકરીઓ તારંગા ડુંગર ઈડરિયો ગઢ રતનમહાલનો ડુંગર જેસોરની ટેકરીઓ તારંગા ડુંગર ઈડરિયો ગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આઇ.એલ.ઓ.નું વડુ મથક કયાં આવેલું છે ? પેરિસ ન્યુયોર્ક વોશિગ્ટન જીનીવા પેરિસ ન્યુયોર્ક વોશિગ્ટન જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દુધની ઘનતા માપવા કયું સાધન વપરાય છે ? સ્પેક્ટ્રોમીટર હાઇગ્રોમીટર લેકટોમિટર સ્પેરોમીટર સ્પેક્ટ્રોમીટર હાઇગ્રોમીટર લેકટોમિટર સ્પેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ની કલમ - 205 માં શેના લગતી જોગવાઈ કરવામાં આવેલ છે? આરોપી સામે વોરંટ કાઢવાની સત્તા વકીલને હાજર રહેવામાંથી મુક્તિ આરોપીને હાજર રહેવામાંથી મુક્તિ ફરિયાદીને હાજર થવામાંથી મુક્તિ આરોપી સામે વોરંટ કાઢવાની સત્તા વકીલને હાજર રહેવામાંથી મુક્તિ આરોપીને હાજર રહેવામાંથી મુક્તિ ફરિયાદીને હાજર થવામાંથી મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કમ્પ્યૂટરના જે સાધનોને તમે જોઈ શકો અને સ્પર્શી શકો તેને શું કહેવાય છે ? ઈનપૂટ આઉટપૂટ સોફ્ટવેર હાર્ડવેર ઈનપૂટ આઉટપૂટ સોફ્ટવેર હાર્ડવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP