ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મક્ષિકા' એટલે શું ? મોક્ષ માખી જન્માક્ષર માટલી મોક્ષ માખી જન્માક્ષર માટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાત-દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે ? અમૂલખ અહર્નિશ અજિંક્ય અરુણોદય અમૂલખ અહર્નિશ અજિંક્ય અરુણોદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. -અંક વાળવો હદ થવી અંક વળી જવો સરહદ પાર કરવી અંકનો વાળ ચડી જવો હદ થવી અંક વળી જવો સરહદ પાર કરવી અંકનો વાળ ચડી જવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. વિજ્ઞાન વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ આપેલ પૈકી એક પણ નહીં વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ આપેલ પૈકી એક પણ નહીં વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ ખસે નહીં તેવું સ્થિરઃ અફર અગોચર અચર ખેચર અફર અગોચર અચર ખેચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનાં વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.શાશ્વત કાયમી સ્થાવર ક્ષણિક હંમેશ માટે કાયમી સ્થાવર ક્ષણિક હંમેશ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP