ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હટાણું' એટલે ? સંધ્યાકાળ વગોવણી ખરીદી વસાણું સંધ્યાકાળ વગોવણી ખરીદી વસાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વિકલ્પમાં પરપ્રત્ય નથી લાગ્યો ? અનુબંધ પસ્વપ્રિલ અનામિકા પીડિત અનુબંધ પસ્વપ્રિલ અનામિકા પીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ બાબતે ખોટો હોય તે વિકલ્પ શોધો. નિઃ + રસ = નિરસ નિઃ + ધન = નિર્ધન દુઃ + ગુણ = દુર્ગુણ નિઃ + આહાર =નિરાહાર નિઃ + રસ = નિરસ નિઃ + ધન = નિર્ધન દુઃ + ગુણ = દુર્ગુણ નિઃ + આહાર =નિરાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી શબ્દ લખો : પ્રત્યક્ષ નિરપેક્ષ પરોક્ષ અક્ષ સાપેક્ષ નિરપેક્ષ પરોક્ષ અક્ષ સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “અમારા ગામનો વડ પચાસ વર્ષથી અડીખમ ઊભો છે" - વાક્ય કયા પ્રકારનું છે ? વિધાનવાક્ય ઉદ્દગારવાક્ય વિધ્યર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય વિધાનવાક્ય ઉદ્દગારવાક્ય વિધ્યર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યમાં વિશેષણ શોધો : કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો. ગીતો સાંભળી કરુણ તે ગીતો સાંભળી કરુણ તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP