ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમને ભગવાને ઘણું ધન આપ્યું.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ઘણું ધન ને તમને ઘણું ધન ને તમને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. શિલ્પ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી લેખકો અને તેમની રચના અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નંદશંકર - કરણઘેલો કાકાસાહેબ કાલેલકર - વિસામો ચંદ્રવદન મહેતા - આગગાડી ક.મા.મુનશી - કાકાની શશી નંદશંકર - કરણઘેલો કાકાસાહેબ કાલેલકર - વિસામો ચંદ્રવદન મહેતા - આગગાડી ક.મા.મુનશી - કાકાની શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચોળીને થાય તે ચૂરમું, બાફીને થાય તે બાફણું અને બાળીને થાય તે ___ સરવાણી વેડમી પોશિંટો પડઘી સરવાણી વેડમી પોશિંટો પડઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. જડીબુટ્ટિ જડીબુટી જડિબુટ્ટી જડીબુટ્ટી જડીબુટ્ટિ જડીબુટી જડિબુટ્ટી જડીબુટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાત-દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે ? અજિંક્ય અરુણોદય અહર્નિશ અમૂલખ અજિંક્ય અરુણોદય અહર્નિશ અમૂલખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP