Talati Practice MCQ Part - 7
ગ્રામ પંચાયતમાં મતદાર યાદી તૈયાર કરવા તથા તેને અદ્યતન કરવાની જવાબદારી ___ ની છે.

તલાટી મંત્રી
સરપંચ
ગ્રામ સેવક
મતદાર યાદી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મીઠાના સત્યાગ્રહ સમયે ગાંધીજી દ્વારા બનાવાયેલી મીઠાની પડીકીઓમાંથી કેટલા રૂપિયા ઉપજ્યા હતા ?

1600 રૂ.
1900 રૂ.
1200 રૂ.
1300 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP