ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય ખામોશ ધીરતા સબૂરી શ્રદ્ધા ખામોશ ધીરતા સબૂરી શ્રદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બુલંદ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી વાંસોડ વાંસણી વાંસલો વાંગળી વાંસોડ વાંસણી વાંસલો વાંગળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાંધી મૂઠી લાખની' કહેવતનો અર્થ દર્શાવવો. મુઠીમાં પૈસા રાખી શકાય રહસ્ય છુપાયેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોય બંધ મુઠીથી કોઇને મારી શકાય મુઠીમાં રાખેલી વસ્તુને ખોલતા બધા જોઇ શકે મુઠીમાં પૈસા રાખી શકાય રહસ્ય છુપાયેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોય બંધ મુઠીથી કોઇને મારી શકાય મુઠીમાં રાખેલી વસ્તુને ખોલતા બધા જોઇ શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? હરિગીત હરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત હરિણી મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ? પો + અન = પવન પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ તથ + અપી = તથાપિ રજની + ઈશ = રજનીશ પો + અન = પવન પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ તથ + અપી = તથાપિ રજની + ઈશ = રજનીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP