Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 1024 બીટ્સ = ___ 1TB 1KB 1MB એક પણ નહીં 1TB 1KB 1MB એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ 226 અનુચ્છેદ 154 અનુચ્છેદ 201 અનુચ્છેદ 32 અનુચ્છેદ 226 અનુચ્છેદ 154 અનુચ્છેદ 201 અનુચ્છેદ 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) OCR નું પુરૂ નામ ... ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીસન એક પણ નહીં ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીસન ઓલ કેરેક્ટર રેકગ્નીસન ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીસન એક પણ નહીં ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીસન ઓલ કેરેક્ટર રેકગ્નીસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પુરાવાના કાયદાની કલમ-32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ? આપેલ પૈકી કોઈ નહીં ફોજદારી કાર્યવાહીમાં આપેલ બંને દિવાની કાર્યવાહીમાં આપેલ પૈકી કોઈ નહીં ફોજદારી કાર્યવાહીમાં આપેલ બંને દિવાની કાર્યવાહીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 'અ’ ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં ‘અ’ .... કોઈ ગુનો કરતો નથી. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યોગાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું ? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારી રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારી રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP