કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દિવસે ઈરાનના બંદર ચાબહાર બંદર પ્રત્યે ભારતનું વ્યૂહાત્મક મહત્વ દર્શાવવા માટે પ્રથમ ચાબહાર દિવસ ક્યારે મનાવાયો ? 4 માર્ચ 6 માર્ચ 5 માર્ચ 8 માર્ચ 4 માર્ચ 6 માર્ચ 5 માર્ચ 8 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મેકિંગ પીસ વિથ નેચર અહેવાલ કોણે જારી કર્યો છે ? UNDP વર્લ્ડ બેંક UNICEF UNEP UNDP વર્લ્ડ બેંક UNICEF UNEP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ ચેમ્પિયન દોડવીર હિમાદાસને ___ ની પોલીસ નાયબ અધિક્ષક (DySP) નિયુક્ત કરવામાં આવી ? આસામ બિહાર ગુજરાત અરુણાચલ પ્રદેશ આસામ બિહાર ગુજરાત અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કયા રાજ્યે તમામ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સિઝ(DIPA) સ્થાપવાનો નિર્ણય કર્યો છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ઓડિશા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને NCC અધિનિયમ, 1948માં સુધારો કરવા આદેશ આપ્યો છે. નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)નું ગઠન કઈ સમિતિના આધારે કરવામાં આવ્યું હતું ? હૃદયનાથ કુંજરૂ સમિતિ સરકારીયા સમિતિ જી.વી.કે રાવ સમિતિ એલ. એન. સિંઘવી સમિતિ હૃદયનાથ કુંજરૂ સમિતિ સરકારીયા સમિતિ જી.વી.કે રાવ સમિતિ એલ. એન. સિંઘવી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 10 લાખથી વધુ વસ્તીવાળું કયું શહેર વર્ષ 2020માં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ 2020માં ટોચના સ્થાને રહ્યું ? બેંગલુરુ ઈન્દોર ભોપાલ પુણે બેંગલુરુ ઈન્દોર ભોપાલ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP