કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જારી ચાંડલર ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં 104 દેશોમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 39 49 51 41 39 49 51 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જનજાતીય બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોનું ડિઝિટલાઈઝેશન કરવા કઈ કંપની સાથે MoU કર્યા ? એમેઝોન ગૂગલ ફેસબુક માઈક્રોસોફ્ટ એમેઝોન ગૂગલ ફેસબુક માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નેશનલ ટેકનોલોજી ડે-2021 (11 મે)ની થીમ જણાવો. Technology for Next Era Rebooting the Economy Through Science and Technology Science and Technology for a Sustainable Future Fight with Covid-19 Through Technology Technology for Next Era Rebooting the Economy Through Science and Technology Science and Technology for a Sustainable Future Fight with Covid-19 Through Technology ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સત્ય કથન / કથનો જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'માય બોડી ઈઝ માય ઓવન' શીર્ષકથી વિશ્વ વસ્તી અહેવાલ 2021 લોન્ચ કર્યો છે ? UNDP WHO WMO UNFPA UNDP WHO WMO UNFPA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ રાજય સરકારે સ્કૂલની શિક્ષા માટે 8.6 લાખ ટેબલેટ વિધાર્થીઓને મુફ્ત આપવાની જાહેરાત કરી છે ? તામિલનાડું રાજસ્થાન હરિયાણા ઓડીસા તામિલનાડું રાજસ્થાન હરિયાણા ઓડીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP