ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે.

ખૂબ અધીરા બની જવું
ઉમંગમાં આવી જવું
સંઘર્ષમાં ઉતરવું
આનંદમાં આવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
'મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ'

શિરભંજિકા
શાલભંજિકા
શિરશાખા
શાલમંજરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.
'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે'

કપોળ કલ્પનામાં રાચવું
ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી
ઘરમાં સવારે છાશ વલોવવી
ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘તહીં ઊગ્યો છે હજુ અર્ધભાનુ, નવીન રંગે નભ છે ભરેલું;
શુકો ઊડે ગીત હજાર ગાઈ, સહુ સ્થળે છે ભરપૂર શાંતિ.’ - કાવ્યપંક્તિમાં રહેલો અલંકાર ઓળખો.

અતિશયોક્તિ
અર્થાતરન્યાસ
સજીવારોપણ
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP