નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી બે શર્ટ 1,050 રૂા. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજું શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતું નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો. 400 450 500 600 400 450 500 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.400માં ખરીદેલ વસ્તુ કઈ કિંમતે વેચવાથી 3⅓% ખોટ જાય ? 386 396.50 414 403.50 386 396.50 414 403.50 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 400 × 10/(3×100) = 13.33 રૂ. = 14 રૂ. વે.કિં = 400 - 14 = 386 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ ₹ 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા ₹___ માં વેચવી જોઈએ. 60 600 120 660 60 600 120 660 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) અમર રૂ.20માં 20 પેન ખરીદી દરેક પેન રૂ.1.25માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય ? 20% 25% 15% 30% 20% 25% 15% 30% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 20/20 = 1 રૂ. = 100 પૈસા વેચાણ કિંમત = 1.25 ×100 = 125 પૈસા નફો = 125 - 100 = 25 પૈસા =25% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદારે મશીન 6% ખોટ કરી રૂા.5076માં વેચ્યું તો તેની ખરીદ કિંમત કેટલી હશે ? 5400 4750 5200 5600 5400 4750 5200 5600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વે. કિં = 100 - 6 = 94% 94% 5076 100% (?) 100/94 × 5076 = રૂ. 5400
નફો અને ખોટ (Profit and Loss) 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 40% 20% 50% 25% 40% 20% 50% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 12 - 8 = 4 8 4 100 (?) 100/8 × 4 = 50% નફો