ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ ભાવનગર સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જામનગરનાં દરિયાકાંઠાના 162 ચો.કિ.મી.ના વિસ્તારને ક્યારે મરીન નેશનલ પાર્ક જાહેર કરાયો ? વર્ષ 1997 વર્ષ 1982 વર્ષ 1999 વર્ષ 1955 વર્ષ 1997 વર્ષ 1982 વર્ષ 1999 વર્ષ 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઈફકો (IFFCO)શેના માટે પ્રખ્યાત છે? રાસાયણિક ખાતર માટે દૂધની બનાવટ માટે બાયોલોજીકલ વેસ્ટ માટે રેશમી કાપડ માટે રાસાયણિક ખાતર માટે દૂધની બનાવટ માટે બાયોલોજીકલ વેસ્ટ માટે રેશમી કાપડ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ? અરાવલી સહ્યાદ્રી વિંધ્યાચલ સાતપુડા અરાવલી સહ્યાદ્રી વિંધ્યાચલ સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો ? આમાંથી કોઈ નહીં આપેલ બંને આઈ. આર.- 8 ટાઈચુંગ નેટિવ -1 આમાંથી કોઈ નહીં આપેલ બંને આઈ. આર.- 8 ટાઈચુંગ નેટિવ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? મચ્છુ - વાંકાનેર હાથમતી - હિંમતનગર તાપી - વડોદરા પૂર્ણા - નવસારી મચ્છુ - વાંકાનેર હાથમતી - હિંમતનગર તાપી - વડોદરા પૂર્ણા - નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP