બાયોલોજી (Biology) પ્રાણીજગતમાં કૂટદેહકોષ્ઠીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ? સૂત્રકૃમિ સંધિપાદ પૃથુકૃમિ મૃદુકાય સૂત્રકૃમિ સંધિપાદ પૃથુકૃમિ મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લિંગભેદની દ્રષ્ટિએ વાઉચેરિયા કેવાં પ્રાણી છે ? ઉભયલિંગી એકલિંગી આપેલ તમામ દ્વિલિંગી ઉભયલિંગી એકલિંગી આપેલ તમામ દ્વિલિંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંધિપાદ સમુદાયમાં બર્હિકંકાલ કયા દ્રવ્યનું બનેલું હોય છે ? કેલ્શિયમ કાર્બોનેટ કાઈટિન કેરેટિન ક્યુટિન કેલ્શિયમ કાર્બોનેટ કાઈટિન કેરેટિન ક્યુટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વનસ્પતિ જૂથ સુકાય રચના ધરાવે છે ? ત્રિઅંગી અનાવૃત બીજધારી લીલ આવૃત બીજધારી ત્રિઅંગી અનાવૃત બીજધારી લીલ આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવની કઈ કક્ષા સામૂહિક લક્ષણો પર આધારિત છે ? જાતિ પ્રજાતિ વર્ગ કુળ જાતિ પ્રજાતિ વર્ગ કુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભારતનું પ્રખ્યાત મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? ચેન્નાઈ મુંબઈ વડોદરા કોલકાતા ચેન્નાઈ મુંબઈ વડોદરા કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP