GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું ? કાકાસાહેબ કાલેલકર ગોપાલ બાબા વલંગકર બી. શ્યામસુંદર ડૉ. બી. આર. આંબેડકર કાકાસાહેબ કાલેલકર ગોપાલ બાબા વલંગકર બી. શ્યામસુંદર ડૉ. બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિb) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવોc) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ1. સવૈયા છંદ2. સ્ત્રગ્ઘરા છંદ3. શિખરિણી છંદ4. શાર્દૂલવિક્રીડિત છંદ a-3, b-2, c-4, d-1 a-2, b-3, c-4, d-1 a-3, b-2, c-1, d-4 a-1, b-2, c-4, d-3 a-3, b-2, c-4, d-1 a-2, b-3, c-4, d-1 a-3, b-2, c-1, d-4 a-1, b-2, c-4, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) "રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે." આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 2004 2001 2003 2002 2004 2001 2003 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? 70 40 55 બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી 70 40 55 બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ? 16/3 મીટર 4/3 મીટર 3/4 મીટર 16 મીટર 16/3 મીટર 4/3 મીટર 3/4 મીટર 16 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયો વિકલ્પ RAM નો પ્રકાર દર્શાવે છે ? SRAM, ERAM SRAM, DRAM URAM, DRAM SRAM, PRAM SRAM, ERAM SRAM, DRAM URAM, DRAM SRAM, PRAM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP