GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? જો મતદાન સમયે 'ટાઈ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકાશે. રાષ્ટ્રપતિ નક્કી કરશે તે જ મહેનતાણું મળશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. જો મતદાન સમયે 'ટાઈ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકાશે. રાષ્ટ્રપતિ નક્કી કરશે તે જ મહેનતાણું મળશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) G2, GG11 એ સંકર જાત કયા તેલીબીયાની છે ? મગફળી સૂર્યમુખી કપાસિયા સોયાબીન મગફળી સૂર્યમુખી કપાસિયા સોયાબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.'થેપાડું' હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર જાડું સુતરાઉ કોરનું ધોતિયું ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર જાડું સુતરાઉ કોરનું ધોતિયું ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank :Then we pondered over ___ we should go next. while what their whither while what their whither ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં x % વધારો કરતા ક્ષેત્રફળમાં 50%નો વધારો થાય તો x % ___. 25% 40% 20% 50% 25% 40% 20% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં કેટલામાં વનમહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો ? 71મો વનમહોત્સવ 68મો વનમહોત્સવ 70મો વનમહોત્સવ 73મો વનમહોત્સવ 71મો વનમહોત્સવ 68મો વનમહોત્સવ 70મો વનમહોત્સવ 73મો વનમહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP